સુવિધા / બેંક ખાતું ખોલાવવું થયું સરળ, ડિજીટલ KYC દ્વારા થશે વેરિફિકેશન

ekyc digital kyc for opening bank accounts to make process secure uidai driving licence voter id

હવે બેંકોમાં ખાતા ખોલાવવા પહેલાની સરખામણીએ સરળ થઇ ગયું છે. વાસ્તવમાં, UIDAI એ વરિફિકેશન માટે ડિજીટલ કેવાઇસીની વ્યવસ્થા પર જોર આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ