પ્રવાસ / ઈજિપ્તના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે: PM મોદી સાથે આજે મહત્વની દ્રિપક્ષીય બેઠક, વિવિધ મુદ્દાઓ પર થશે સમજૂતી

Egyptian President Abdel Fattah El-Sisi arrives in Delhi

રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી PM નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 24-26 જાન્યુઆરી 2023 દરમિયાન ભારતની સરકારી મુલાકાતે છે. રાષ્ટ્રપતિ સીસી, જેઓ તેમની બીજી ભારત મુલાકાતે છે, તેઓ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ પણ હશે. PM નરેન્દ્ર મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ