સ્કિન પ્રોબ્લેમ / ચહેરા અને શરીરના અન્ય ભાગો પર સફેદ ડાઘ થઈ રહ્યાં હોય તો, તરત જ અપનાવો આ ઘરેલૂ ઉપાયો

Effective Home Remedies To Treat Leucoderma

ઘણાં લોકોને ચહેરા, હાથ-પગ કે શરીરના અન્ય ભાગો પર સફેદ ડાઘ થઈ જતાં હોય છે. આ એક પ્રકારનું સ્કિન ડિસીઝ છે. જે કોઈ એલર્જી અથવા સ્કિનમાં સમસ્યા થવાને કારણે થાય છે. ઘણીવાર તે આનુવંશિક પણ હોઈ શકે છે. તેને ઠીક કરવા માટે ધીરજની જરૂર હોય છે. આજે અમે તમને એવા અસરકારક ઉપાયો જણાવીશું, જેને ધીરજ સાથે કરવાથી તમારી સ્કિન પર રહેલાં સફેદ ડાઘ ધીરે-ધીરે દૂર થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ