અનુમાન / લૉકડાઉનથી દેશને 10 લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન, જાણો તમારા ભાગે કેટલા આવશે

economy expected to lose 10 lakh crores due to lockdown gdp growth down

રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે કોરોના વાયરસ પર નિયંત્રણને માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જેના ભાગરૂપે લગભગ 7000 રૂપિયાનો ફટકો દરેક વ્યક્તિને પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ