ધરતીકંપ / અડધી રાતે કચ્છમાં આંચકો, જામનગરમાં આઠ મિનીટમાં ત્રણ આંચકા

ગઇકાલે કચ્છમાં મોડી રાત્રે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે જામનગરમાં મોડી રાત્રે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ