વરસાદ / પોરબંદરમાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદને કારણે ધાણા,જીરૂ અને ઘઉ સહીતના પાકને નુકશાન

પોરબંદર જીલ્લામાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદને કારણે ધાણા, જીરૂ અને ઘઉં સહીતના પાકને નુકશાન થયુ છે. પોરબંદર જીલ્લાના બરડા પંથકના વડાળા, કેશવ, દેગામ અને ફટાણા સહીતના ગામોમા અડધાથી પોણો ઈચ વરસાદ પડયો છે જેને કારણે ધાણા, જીરૂ, ઘઉં સહીતના રવિપાકને ભારે નુકશાન થયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ