રાજનીતિ / નીતિન પટેલે ધાનાણીને ટોણો માર્યો, તો ધાનાણીએ કહી નાખ્યું 'મૂંઝાશો નહીં મારો તમને ટેકો'

DyCM nitin patel statement Dispute congress mla paresh dhanani Reaction

વિધાનસભા સત્રના ત્રીજા દિવસે ગૃહમાં ફરી એકવાર 1400 રૂપિયાના ટેબલેટનો મુદ્દો ગુંજયો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર ટોણો મારતા ગૃહમાં રમૂજ ફેલાઇ હતી. તો ધાનાણીએ વળતો જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે, આ અગાઉ ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલે હું એકલો હોવાનું નિવેદન આપતા ચર્ચા જાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ