આયોજન / મહેસાણાના ઐઠોરમાં નવી GIDC માટે આજે DyCMએ ડ્રો દ્વારા 245 પ્લોટની કરી ફાળવણી

DyCM nitin patel 245 plots new GIDC Aithor Mehsana

મહેસાણાના ઐઠોરમાં આજે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બપોરે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહત(GIDC)ના પ્લોટની ફાળવણી કરી હતી. નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે GIDC દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઐઠોર ખાતે 47 હેક્ટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ