શર્મસાર / ઝારખંડમાં અંકિતા બાદ વધુ એક હચમચાવી દેનારી ઘટનાઃ દુમકામાં સગીરાની દુષ્કર્મ બાદ હત્યા, વિધર્મીએ બનાવી હતી ગર્ભવતી

Dumka teenager girl deadbody found ankita murder case jharkhand

ઝારખંડમાં હજુ દુમકાની દીકરી અંકિતાનો મામલો શાંત નથી થયો ત્યાં વધુ એક સગીરાને મોતને ઘાટ ઉતારી દેવાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ