અસર / કોરોના વાયરસને લઇને NASAએ કર્મચારીઓ માટે જે કર્યું તેવું દરેક કંપની કરે કેવું સારું

due to coronavirus NASA asking employees to voluntarily work from home

અમેરીકી સ્પેસ એજન્સી NASAને પણ કોરોનાની અસર થઇ છે. NASAએ પોતાના 17 હજાર કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનો આદેશ આપી દીધો છે અને કોઇ ખાસ મિશનમાં લાગેલા કર્મીઓને છૂટ આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ