સુવિધા / Driving License બનાવનારા માટે મોટા સમાચાર, હવે રવિવારે પણ કરી શકાશે આ કામ

driving license relief for dl builders now you can do this work on sunday

દિલ્હી પરિવહન વિભાગે 13 RTOમાં રવિવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની સુવિધા શરૂ કરી છે. તેનો લાભ એ લોકોને મળશે જેમને રવિવારે જ રજા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ