ક્રિકેટ / Dream 11 : 35 વર્ષના બે યુવકોએ ઘરનો એક પણ રૂપિયો રોક્યા વિના ઊભી કરી 7500 કરોડની કંપની

Dream 11 complete history Harsh Jain and Bhavit Sheth founders IPL 2020

આ વર્ષે યોજાઈ રહેલી IPLના મુખ્ય સ્પોન્સર તરીકે ચાઈનીઝ કંપની Vivoએ પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ ફેન્ટસી સ્પોર્ટ્સ એપ Dream 11 IPLના મુખ્ય સ્પોન્સર બન્યા છે અને આ ભારતીય કંપનીએ IPL 2020માં તોતિંગ 222 કરોડનું રોકાણ કર્યું છે. 2008માં ચાલુ થયેલી આ કંપની અત્યારે ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાંથી એક છે અર્થાત તેમની કંપનીનું વેલ્યુએશન 1 અબજ ડોલર એટલે કે 7500 કરોડ રૂપિયાથી પણ વધારે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ