ઉપલબ્ધિ / સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું કર્યું સફળ પરીક્ષણ

DRDO carries out three successful Nag missile tests in one day

ભારતે સ્વદેશી ટેન્ક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ' ના ત્રણ સફળ પરીક્ષણ પૂરા કરી લીધા છે. રાજસ્થાનના પોખરણમાં રવિવારે 'નાગ'નું દિવસ અને રાત્રીના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલે પોતાના ડમી ટારેગટ પર અચૂક નિશાન સાધ્યું. જો કે હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ 'નાગ' મિસાફલનો જલ્દી ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ