કાવતરું / ભારત સામે નવું ષડયંત્ર ઘડી રહ્યા છે ડ્રેગન અને પાકિસ્તાન? ચાઇનીઝ આર્મીમાં દેખાયું એવું કે મચ્યો હડકંપ

Dragons and Pakistan plotting new conspiracy against India? The Chinese army appeared to be in a state of shock

શું ભારત વિરૂદ્ધ ચીન અને પાકિસ્તાન મળીને કોઈ મોટું કાવતરું ઘડી રહ્યાં છે ? ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી અનુસાર, ચીનના સૈન્યમાં પાકિસ્તાનનીઅધિકારીઓ નિમણૂંક કરવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ