Don't Miss 17 Days long amazing show in Ahmedabad | Shu Plan
Shu Plan /
અમદાવાદમાં 17 દિવસ સુધી ચાલનારો આ માહોલ જોવા જેવા
Team VTV08:04 PM, 15 Feb 20
| Updated: 09:11 PM, 15 Feb 20
અભિવ્યક્તિ 2020ના ત્રીજા પર્વની ભવ્ય શરૂઆત થઇ ચુકી છે. આવો જાણીએ કે 17 દિવસમાં સંપૂર્ણ મફત એન્ટ્રી સાથે થનારા 79 કળાના કાર્યક્રમો 'અભિવ્યક્તિ' અંદરથી કેવી રીતે શણગારાયું છે અને કયો કાર્યક્રમ કઈ જગ્યાએ થવાનો છે. આ એડ્રેસ ઉપર 1 માર્ચ સુધી રોજ સાંજથી કાર્યક્રમો શરુ થઇ જશે. કળાપ્રેમી હોવ તો આ પર્વ મિસ ન કરતા!
For More Details : https://www.abhivyaktiart.org/
ADDRESS : KCG Campus NR. LD College Ahmedabad