લો બોલો! હવે ટ્રમ્પના સ્વાગત માટે જિલ્લાવાર કલર કોડ અપાયા, જાણો તમારા જિલ્લાનો કયો કલર | Donald Trump visit motera stadium Gujarat district wise colour code

નમસ્તે ટ્રમ્પ / લો બોલો! હવે ટ્રમ્પના સ્વાગત માટે જિલ્લાવાર કલર કોડ અપાયા, જાણો તમારા જિલ્લાનો કયો કલર

Donald Trump visit motera stadium Gujarat district wise colour code

કલર કલર? કયો કલર? આવી ગેમ તમે રમ્યા હશો પણ તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તંત્ર એટલુ બધુ ઉત્સાહિત છે કે, હવે જિલ્લાવાર કલર કોડ આપવામાં આવ્યો છે. હવે આ નવા કપડાનો ખર્ચ કોણ ઉઠાવશે એ હજુ સુધી જાણવા નથી મળ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ