સોશિયલ મીડિયા / સુપ્રીમ કોર્ટ પહોંચ્યા આ રાષ્ટ્રપતિ, કહ્યું મને ટ્વીટર પર સમીક્ષકોને બ્લોક કરવાની પરવાનગી આપો

donald trump reached the supreme court sought permission to block critics on twitter

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટ્વીટર પર સમીક્ષકોને બ્લોક કરવાની પરવાનગી માંગી છે. ટ્રમ્પે આ પહેલા વર્ષ 2017માં સમીક્ષા કરનારાઓને બ્લોક કર્યા હતા. જોકે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે. લોઅર ફેડરલ કોર્ટે હવે કહ્યું હતુ કે ટ્રમ્પ સત્તાવાર જાણકારી ટ્વીટ કરે છે. એવામાં તેઓ સમીક્ષકોને બ્લોક ન કરી શકે. જેનાથી સમીક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને નુકસાન થશે. હવે ટ્રમ્પે આ નિર્ણયને પડકાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ