2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

નમસ્તે ટ્રમ્પ / ગાંધી આશ્રમમાં ટ્રમ્પે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા, ચરખો કાંત્યો અને જાણો શું લખ્યું વિઝીટર બુકમાં

Donald Trump Melania Trump spin Charkha Sabarmati Ashram PM Modi

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. તેઓ સોમવાર સવારે અમદાવાદ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યા. એરપોર્ટથી તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, અતિથિ દેવો ભવઃ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ