નવી દિલ્હી / ડોનાલ્ડ ટ્રમ્પે રાજઘાટ પર જઇને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી, મેલેનિયા પણ હાજર રહ્યાં

Donald Trump inspects Guard of Honour at Rashtrapati Bhavan

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. ગઇકાલે અમદાવાદમાં શાનદાર સ્વાગત બાદ હવે કૂટનિતિનો વારો છે. પોતાના પ્રવાસના બીજા અને અંતિમ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ