ટ્રેડ ડીલ / 'હાઉડી મોદી' કાર્યક્રમને લઇ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ઉત્સાહિત, ઇન્ડીયા માટે કરી શકે છે મોટી જાહેરાત

Donald trump in howdy modi program narendra modi texas big announcement trade

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારનાં રોજ ટેક્સાસનાં હ્યૂસ્ટનમાં યોજાનારા 'હાઉડી મોદી' કાર્યક્રમમાં શામેલ થશે. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી મોદી સંબોધિત કરશે, જ્યાં 50 હજારથી વધારે ભારતીય સમુદાયનાં લોકો શામેલ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ