સમાચાર ટૂંકમાં / ડોલ્ફિન ચોરી કરતી ગેંગ ઝડપાઇ: પોરબંદરમાં 20 ડોલ્ફિન સાથે 10ની ધરપકડ, કોસ્ટગાર્ડ અને SOGની કાર્યવાહી

Dolphin stealing gang nabbed: 10 arrested with 20 dolphins in Porbandar, action by Coastguard and SOG

કોસ્ટ ગાર્ડ અને એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં દરિયામાંથી ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓ ડોલ્ફીનનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ