ગજબ / ડોલ્ફિન જોવા ગોવા જવાની જરૂર નથી, ગુજરાતમાં આ જગ્યાએ આ નખરાળીના કરતબ જોઈ બોલી ઉઠશો વાહ!

dolphin in porbandar

દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુઓ અને દરિયામાં ઊછળતી - કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણનારાઓ ગોવા અને આંદામાન - નિકોબારની સફર ખેડતા હોય છે, પણ હવે ગુજરાતીઓએ એટલે દૂર સુધી જવાની જરૂરત નથી. પણ ગુજરાતના આ દરિયા કિનારે તમને આ નખરાળીના નખરા જોઈને દંગ રહી જશો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ