વાહ / વફાદારી જોઈ લો સાહેબ: કૂતરાંએ પોતાનો જીવ આપી માલિકને બચાવ્યો, VIDEO વાયરલ

dog kill snake and die to save master and family life in bihar

બિહારના સિવાન જિલ્લામાં એક વફાદાર કૂતરાની બહાદુરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તે તેણે પોતાના માલિક અને તેના પરિવારને બચાવવા માટ એક ઝેરી સાપ સાથે બાથ ભીડી હતી. કૂતરો અને સાપ બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ કૂતરાએ સાપને ઘરમાં પ્રવેશવા દીધો નહીં. કુતરાની આ વફાદારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ