શું વાત કરો છો / દારૂ-સિગરેટથી ડિપ્રેશન જતું રહે છે? કામ કરવાની ક્ષમતામાં થાય છે વધારો! શું કહે છે એક્સપર્ટ

Does smoking cigarette-alcohol reduce pain?

ભારતમાં નશાનું સેવન હંમેશા ખરાબ માનવામાં આવ્યું છે. સિગરેટ, દારૂ, અફીણ કે તમાકુ દરેક વસ્તુને ખરાબ ગણવામાં આવ્યું છે પરંતુ આપણે જોઇએ છે કે જે વ્યક્તિ ટેન્શનમાં હોય છે તે વધારે નશો કરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ