સુવિધા / દસ્તાવેજ નોંધણી અટકશે નહીં, ગુજરાતની તમામ 287 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં 25 માર્ચ જાહેર રજાને દિવસે પણ થશે કામ, જાણો વિગતે

Document registration will not stop, all 287 sub-registrar offices of Gujarat will work even on March 25 public holiday,...

નાણાંકીય વર્ષ 2022-23 પૂર્ણ થતું હોઈ અંતમ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય છે. જેને લઈને નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ