અમદાવાદ / જો વેક્સિનના બંને ડોઝ લીધા હોત તો જીવ બચી શક્યો હોત, કોરોનાના 31 મૃતકોની ઓટોપ્સી બાદ ડોક્ટરોએ કર્યો આ દાવો

doctors said after autopsy of 31 corona deaths in Ahmedabad

અમદાવાદમાં કોરોનાના 31 મૃતકની ઓટોપ્સી પરથી ખબર પડી કે કોરોનામાં મૃતકોના ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હતાં તો 50 ટકાને ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું,બી.જે. મેડિકલ કોલેજના 18 ડોક્ટરોની ટીમે કર્યો કોરોનાના મૃતકો પર કર્યો અભ્યાસ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ