Health / દોરડાં કૂદવાની સાચી પદ્ધતિ જાણો છો? આ રીતે થશે ફાયદો

Do you know the correct method of jumping rope? This way the benefit will be

જિમ, એરોબિક્સ, વૉકિંગ-રનિંગ, ઝુમ્બા જેવી એક્સર્સાઇઝથી કંટાળી ગયાં હો અને કંઈક ચેન્જ જોઈતો હોય તો દોરડાં કૂદો. નાનપણમાં આપણે બધાંએ દોરડાં કૂદવાની રમત રમી હશે. એ સમયે ખ્યાલ પણ નહોતો કે જેને આપણે સામાન્ય રમત સમજતાં હતાં એ વ્યાયામનો શ્રેષ્ઠ પ્રકાર છે. દોરડાં કૂદવાથી મોટા પ્રમાણમાં કેલરી બર્ન થાય છે. વજન ઘટાડવા ઇચ્છતા હોય એવા લોકોએ દરરોજ દસથી પંદર મિનિટ દોરડાં કૂદવાં જોઈએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ