ટેકનોલોજી / જૂનો ફોન વેચતા કે નાંખી દેતાં પેહલાં આટલું કરી લેજો, નહીંતર આખી જિંદગી પસ્તાશો

Do this before selling or deleting your old phone, otherwise your whole life will be gone.

આજકાલના ટેકનોલોજીના યુગમાં યુવાવર્ગને નવા નવા સ્માર્ટફોન લેવાનો ભારે શોખ હોય છે. જ્યારે યુવા સ્માર્ટફોન લેતી દેતી વધારે કરતાં હોય છે ત્યારે લોકો જુનો મોબાઈલ વેચી અથવા એક્સચેન્જ કરી નવો મોબાઈલ ખરીદતાં હોય છે. પરંતુ મોબાઈલ અમુક ખાસ વસ્તુઓને ડીલીટ કરવાનું ભૂલી જાય છે. તેથી ડેટા ચોરાવાનો ભય રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ