બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / do these remedies with red sandalwood lal chandan vastu tips

ધર્મ / લાલ ચંદનનો આ રીતે કરો ઉપયોગ, ઘરમાં નહીં રહી પૈસાની તંગી, થોડા દિવસોમાં જ થઈ જશો માલામાલ

Arohi

Last Updated: 07:32 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં લાલ ચંદનનો ઉપયોગ પુજા વખતે તિલક કરવા માટે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે લાલ ચંદનનો ઘણા પ્રકારે ઉપયોગ કરી શકો છો. આ જીવનના ઘણા કષ્ટ અને સંકટોને દૂર કરવાનું કામ કરે છે.

  • લાલ ચંદનનો આ રીતે કરો ઉપયોગ 
  • દૂર થઈ જશે ઘણા કષ્ટ અને સંકટ 
  • જાણો જ્યોતિષ શાસ્ત્રના ઉપાય 

સુખ-સમૃદ્ધિ લાવવા માટે 
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો. શુક્રવારના દિવસે લાલ ચંદનનુ તિલક કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દર શુક્રવારે માથા પર તિલક કરો. 

મુશ્કેલીઓથી મળશે છુટકારો 
લાલ ચંદનની માળાથી માતા કાળીના સિદ્ધ મંત્રોનો જાપ કરો. આમ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. જીવનમાં ખુશાલી આવશે. 

બિઝનેસમાં વૃદ્ધિ મળશે 
મંગળવારના દિવસે પીપળના 11 સ્વચ્છ પાન પર લાલ ચંદનથી રામ લખો. આ પાનની એક માળા બનાવો. આ માળાને ભગવાન હનુમાનને અર્પિત કરો. આમ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. 

ધનલાભ માટે 
ઘણા વખત ખૂબ મહેનત બાદ પણ સફળતા પ્રાપ્ત નથી થતી. એવામાં લાલ ગુલાબના ફૂલ, નાળાછડી, અને લાલ ચંદનને એક લાલ કપડામાં બાંધી લો. દર 6 મહિનામાં તેને બદલતા રહો. આમ કરવાથી ધન લાભ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ