દિવાળી પૂજા / દિવાળીના પર્વ નિમિત ડાકોર મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા, મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન

દિવાળીના પર્વ નિમિતે ડાકોર મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા. વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી બાદ ભવ્ય અભ્યંગ સ્નાન કરવામાં આવ્યુ. આજે બપોરે મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ