અમદાવાદ / AMCમાં કોને પ્રોપર્ટી ટેક્સ માફ કરવો એ અંગે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે મતભેદ

Disagreements between officials and leaders over whom to waive property taxes at AMC

ઓકટ્રોય નાબૂદી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનું એકમાત્ર સાધન પ્રોપર્ટી ટેક્સ છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ.૧૦પ૦ કરોડનો લક્ષ્યાંક રખાયો છે. જોકે ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની આવકમાં ગત નાણાકીય વર્ષની તુલનામાં ર૧ ટકા જેટલો ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં તા.૧ એપ્રિલ ર૦૧૮થી તા.૩૦ ડિસેમ્બર ર૦૧૯ સુધી સમયગવાળામાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૬પ૯.૭૩ કરોડ ઠલવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ