બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Disadvantages of bathing with super hot water

Health News / શિયાળામાં ગરમ પાણીથી ન્હાવાની ટેવ હોય તો ચેતજો! શરીરમાં થાય છે આવા નુકસાન

Arohi

Last Updated: 01:22 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Disadvantages Of Bathing With Super Hot Water: જો તમે વિંટર સીઝનમાં વધારે ગરમ પાણીથી નહાઈ રહ્યા છો તો આ ખબર તમારા માટે છે કારણ કે આમ કરવાના નુકસાન વિશે જાણવું જરૂરી છે.

  • શિયાળામાં વધારે ગરમ પાણીથી ન નહાતા 
  • વધારે ગરમ પાણી છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક 
  • જાણો તેનાથી શરીરને કેવું નુકસાન થાય છે

શિયાળામાં જ્યારે તાપમાન નીચુ હોય છે ત્યારે ઠંડા પાણીથી નહાવવું મુશ્કેલ બની જાય છે. એવામાં આપણે ગીઝર, ઈમર્સન હીટર કે ગેસ સ્ટવની મદદથી પાણીને ગરમ કરીને નહાઈએ છીએ. જોકે નોર્મલ કે હુફાળા પાણીથી શાવર લેવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ અમુક લોકો પાણીને હદથી વધારે ગરમ કરી દે છે. જે યોગ્ય નથી. જો તમને પણ આવી ખરાબ આદત છે તો તેને આજે જ છોડી દો. કારણ કે તેના નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. 

પહેલુ નુકસાન 
શિયાળામાં નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ જરૂર કરો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તેને લિમિટ કરતા વધારે ગરમ ન કરો. તેનું સૌથી પહેલું નુકસાન એ છે કે તે સ્કીનને ડ્રાય કરી શકે છે. જેનાથી ત્વચાનું મોઈસ્ચર જતુ રહે છે. એવામાં સ્કિનનું ટેક્ચર બદલાઈ જશે જે જોવામાં સારૂ નહીં લાગે તે તમારૂ સુંદરતાને ખરાબ કરી શકે છે. 

બીજુ નુકસાન 
હદ કરતા વધારે ગરમ પાણીથી નહાવા માટે બીજો ઉપાય એ છે કે તમે પોતાનું બ્લડ સર્કુલેશન ખૂબ ઝડપથી વધારી શકો છો. જે હાર્ટ હેલ્થ માટે યોગ્ય નથી. તેનાથી અચાનક હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. ખાસકરીને તે લોકોને જેમને પહેલાથી જ હાર્ટની બીમારી છે તેમણે થોડુ વધારે સતર્ક રહેવાની જરૂર છે. 

ત્રીજુ નુકસાન 
વધારે ગરમ પાણીથી નહાવવાનું ત્રીજુ નુકસાન એ છે કે આ શરીરના અંગોને શીતલતા આપવાની ક્ષમતાને ઓછી કરી શકે છે. શિયાળામાં આપણને થોડી ઠંડક મળવી જોઈએ. પરંતુ જો આપણે વારંવાર ગરમ પાણીથી નહાઈએ તો શરીરની ઠંડક પર અસર થઈ શકે છે જે ઓવરઓલ હેલ્થ માટે યોગ્ય નથી. 

વધુ વાંચોઃ ઠંડીમાં બ્લડ સુગર લેવલ કેમ વધી જાય છે, જાણો તેના કારણો અને ડાયાબિટીસના નિયંત્રણની સરળ રીતો

ચોથુ નુકસાન
સુપર હીટેડ વોટરનું ચોથુ નુકસાન છે કે તેનાથી તમારા વાળ ડેમેજ થઈ શકે છે. માટે વાળની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમારે વધારે ગરમ પાણીથી ન નહાવું જોઈએ. ખાસકરીને જેમના લાંબા વાળ છે કે જેમને હેરફોલની ફરિયાદ છે તેમના માટે ગરમ પાણી વધારે ડેમજીંગ સાબિત શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ