બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / dinesh karthik told this dashing batsman a great alternative to virat kohli his style is unique dinesh karthik rahul tripathi

ક્રિકેટ / Dinesh Karthikએ કહ્યું આ ધાકડ બેટર છે 'વિરાટ' વિકલ્પ, અંદાજ જોઈ કહેશો અનુમાન સાચું

Premal

Last Updated: 05:56 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટમાં કોઈ પણ ફોર્મેટની વાત કરવામાં આવે, ટીમ દરેક ફોર્મેટમાં પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય કે ટી20 ક્રિકેટ હોય અથવા પછી વનડે ક્રિકેટની વાત હોય. સમયે-સમયે યોગ્ય ખેલાડીઓને ટીમમાં જરૂરી અવસર ના મળવાની કહાનિઓ ચર્ચા બને છે.

  • અનુભવી ભારતીય વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકનો મત 
  • જો પસંદગીકારો કોહલીના વિકલ્પની તલાશમાં જાય તો..
  • રાહુલ ત્રિપાઠી પહેલી પસંદ હોવી જોઈએ 

કોહલીના વિકલ્પ તરીકે ત્રિપાઠી પહેલી પસંદ હોવી જોઈએ: દિનેશ કાર્તિક

રાહુલ ત્રિપાઠી માટે પણ કઈક આવી જ કહાની રહી છે. એક એવો બેટર જેને જ્યારે પણ તક આપવામાં આવી તો પોતાના નિ:સ્વાર્થ પ્રદર્શનથી બધાનુ દિલ જીતી લીધુ. અનુભવી ભારતીય વિકેટકીપર બેટર દિનેશ કાર્તિકનુ માનવુ છે કે જ્યારે પણ પસંદગીકારો જો કોહલીના વિકલ્પની તલાશમાં જાય છે તો ત્રિપાઠી પહેલી પસંદ હોવી જોઈએ. ક્રિકબજ પર એક ચેટમાં કાર્તિકે સારી રીતે આ ગુણવત્તા વિશે જણાવ્યું, જે રાહુલ ત્રિપાઠીની અંદર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સમાં તેમની સાથે કામ કર્યા બાદ કાર્તિક જાણે છે કે ત્રિપાઠી કેટલા મોટા ટીમ પ્લેયર છે. 

જાણો દિનેશ કાર્તિકે શુ કહ્યું

હવે હું જે પણ કઈ કહેવા જઇ રહ્યો છુ, મને લાગતુ નથી કે આ રાહુલ ત્રિપાઠી માટે છે, આ બધા ક્રિકેટ પ્રશંસકો માટે છે, જે ભારતીય ક્રિકેટને નજીકથી જોવે છે. મહેરબાની કરીને નજીકના ભવિષ્યમાં યાદશક્તિ ના ગુમાવશો. કારણકે તેમની જગ્યા લેનારુ નામ મોટુ હશે. તેથી અનુભવી વિકેટકીપર બેટરને મજબૂતીપૂર્વક લાગે છે કે જ્યારે પણ કોહલીથી અલગ થવાનો નિર્ણય કરે છે. કોહલીની જગ્યા પહેલી પસંદ રાહુલ ત્રિપાઠીને હોવી જોઈએ. 

કાર્તિકે સમજાવ્યું, મને લાગે છે કે આપણે ત્રણ મહિનાનો સમય અથવા 6 મહિનાના સમયમાં આ ના ભૂલવુ જોઈએ. બની શકે છે કે તેમની પાસે એક સારી આઈપીએલ હોય. પરંતુ જ્યારે પણ તે આવે છે તે ભારતીય ટીમ નંબર 3ના સ્થાનના હકદાર હોય છે. ઠીક છે, પરંતુ જો વિરાટ કોહલી આજુબાજુ નથી તો તેઓ પહેલી પસંદ હોવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Karthik IPL 2023 Rahul Tripathi Virat Kohli Rahul Tripathi as Virat Replacement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ