મહામારી / 2-3 મહિનામાં વેક્સિનેશન પૂરું ન થઈ શકે, અદાર પૂનાવાલાએ ટ્વિટ ડિલીટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક

Didn't export vaccines at the cost of the people in India, says Adar Poonawalla

ભારતમાં 2-3 મહિનામાં વેક્સિનેશનનું કામ પુરુ ન થઈ શકે તેવું કહ્યાં બાદ સીરમ ઈન્સ્ટીટ્યુટના ચીફ અદાર પુનાવાલાએ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ