મુલાકાત / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યો ધોની, રાત્રિભોજનમાં સહપરિવાર થયો સામેલ

dhoni visits president ramnath kovind attends dinner

ધોનીએ પહેલા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર જવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ ધોની આર્મીની ટ્રેનિંગ પર 15 દિવસ માટે કાશ્મીર ચાલ્યો ગયો હતો. 15 ઓગસ્ટે પરત ફર્યા બાદ જ્યારે એને દક્ષિણ આફ્રિકાની સાથે ટી20 સીરિઝમાં રમવા ધોનીએ પોતાને અનુપલબ્ધ જણાવ્યો હતો. એવામાં હવે ધોની રવિવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ