ગાંધીનગર / પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર ધવલસિંહ ઝાલા કોંગ્રેસ સાથે દેખાયા

પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર ધવલસિંહ કોંગ્રેસ સાથે દેખાયા હતાં. વિધાનસભા ગૃહમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસ સાથે દેખાયા હતાં. કોંગ્રેસના ધારાસભ્યો સાથે ધવલસિંહ ગંભીર ચર્ચા કરતા હતાં. આ રીતે જોઇએ તો ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો સંપર્ક કરે તેવી પ્રબળ શકયતાઓ જણાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ