બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Dhari MLA J.V. Kakdia car hit the biker, the youth was injured

અકસ્માત / ધારીના MLA જે.વી. કાકડીયાની કારે બાઈક સવારને લીધો અડફેટે, યુવક ઇજાગ્રસ્ત

Vishal Khamar

Last Updated: 10:02 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં ધારીનાં ધારાસભ્યની કારની અડફેટે યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

  • અમરેલીમાં ધારીનાં ધારાસભ્યની કારની અડફેટે યુવાન ઈજાગ્રસ્ત
  • ધારાસભ્ય જે.વી.કાકડીયાની કારે યુવાનને અડફેટે લીધો
  • ઘાયલ કેતન નામનો યુવાન અમરેલી સિવિલમાં સારવાર હેઠળ
  • ધારીના છતડિયાના પાટિયા પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત

 અમરેલીમાં ધારીના ધારાસભ્યની કારની અડફેટે એક યુવાનને ઈજાગ્રસ્ત થયો છે. ધારાસભ્ય જે.વી.કાકડીયાની કારે યુવાનને અડફેટે લીધો હતો. ધારીના છતડિયાના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં અકસ્માતમાં ઘાયલ કેતન નામનો યુવાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્ત યુવક સાવરકુંડલાના કરજાળા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચોઃ ભગવાનને શ્રાપ આપી વૃંદાએ કર્યો હતો દેહત્યાગ! જાણો કેવી રીતે બન્યું તુલસીશ્યામ, કુંડમાં સ્નાનથી આ રોગ થાય છે દૂર

યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો
ત્યારે કાર તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુમાં કામ કરતા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ તેમનાં પરિવારજનોને પણ જાણ કરી હતી. ત્યારે માર્ગ પર અકસ્માત સર્જાતા થોડાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાવા પામી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ