શૉકિંગ / ધનશ્રીએ પોતાના નામ પાછળથી હટાવી ચહલ સરનેમ, યુઝવેન્દ્રએ પણ કહ્યું- હવે નવું જીવન શરૂ

dhanashree changes surname on instagram yuzvendra chahal shares cryptic post

યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેની પત્ની ધનશ્રી વર્માને પણ સોશિયલ મીડિયા ક્વીન માનવામાં આવે છે. તેમની જોડી સૌથી સુપરહિટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ જોડી કંઇક અલગ જ ચર્ચામાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ