વિવાદ / ધમણ-1 'વૅન્ટિલેટર'ના વિવાદમાં ભાજપના ટૉચના નેતાઓનું કનેક્શન હોવાનો દાવો

Dhaman 1 ventilator controversy may have connections with top BJP leaders

ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના સંકટથી પણ વધારે કોઈ મુદ્દો ચર્ચામાં હોય તો તે છે ધમણ વેન્ટિલેટરનો. મહત્વનું છે કે આ રાજકોટની કંપનીએ બનાવેલા આ ધમણને ગુજરાતની સિદ્ધિ ગણાવીને લૉન્ચ કરાયું હતું જેથી કેન્દ્ર સરકારે પણ 5000 વૅન્ટિલેટર્સના ઓર્ડર આપ્યાં છે. જો કે આ તમામ વિવાદમાં હવે BJPનું ધમણ બનાવનારી કંપની સાથે મોટું કનેક્શન હોવાનો દાવો થઈ રહ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ