નિર્ણય / LRD મહિલા ભરતી પ્રક્રિયાને લઈ મોટા સમાચાર, રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ કર્યો આ હુકમ

DGP orders appointment LRD women candidates recruitment

LRDની મહિલાઓ માટે મહત્વના અને સારા સમાચાર આવ્યા છે. બાકી રહેલી મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવશે. 4 જુલાઈના રોજ તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ