સાવધાન / દેવગુરૂ બૃહસ્પતિ થવા જઈ રહ્યા છે અસ્ત! આ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન

Devguru Brihaspati is going to become asta People of this zodiac sign have to be careful otherwise there may be a big loss

ગુરૂ ગ્રહ અસ્ત થવો વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિ 1 એપ્રિલ 2023એ સાંજે 07 વાગીને 12 મિનિટ પર મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ જાતકના જીવન અને દેશ દુનિયા પર જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ