આર યા 'પાર' / વિંડફાર્મ કંપનીઓ મનફાવે તેમ કામ કરે તે સાંખી નહીં લેવાય, દ્વારકાના ખેડૂતોનો વિરોધ

Devbhoomi Dwarka farmers protest, big allegations against windfarm companies

કલ્યાણપુર તાલુકાના 28 ગામોમાં વિંડફાર્મ કંપનીનો પ્રોજેકટ સ્થાપી રહેલી કે.પી એનર્જી તેમજ મિયાણી પાવર ઈંફા વિંડફાર્મ કંપની વિરુદ્ધ ભારે રોષ વ્યાપ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ