સમસ્યા / છતાં પાણીએ દુષ્કાળ! અરવલ્લીનાં ગામડાંઓમાં તંત્રનાં અણધડ વહીવટથી લોકોએ પોકાર્યો ત્રાહિમામ

Despite the water in the villages of Aravali district, drought like situation

રાજ્યનાં અનેક જિલ્લામાં પાણીની સમસ્યા છે. લોકો પાણી માટે તકલીફો વેઠી રહ્યાં છે. રઝળપાટ કરી રહ્યાં છે. પરંતુ એક એવો પણ જિલ્લો છે. જ્યાંનાં જળાશયોમાં પાણી મબલક છે. છતાં લોકો પાણી માટે વલખાં મારે છે. લોકોની સમસ્યા ઘટવાની જગ્યાએ વધતી જઈ રહી છે. જાણે છતાં પાણીએ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે કેવી છે જિલ્લાનાં જળાશયોની સ્થિતિ અને કેવો છે તંત્રની અણઆવડતનો નમૂનો તે જોઇએ અહીં અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ