બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / વિશ્વ / Despite border tension, India & China trade grew to record 125 billion dollars in 2021

BIG NEWS / લદ્દાખ વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચે રેકૉર્ડબ્રેક બિઝનેસ, આંકડા જાણીને ચોંકી જશો

Parth

Last Updated: 08:49 AM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખમાં તંગદિલી વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે, બંને દેશ વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે.

 

  • ભારત-ચીન વચ્ચે વેપાર સંબંધો બન્યા ગાઢ
  • દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલરને પાર 
  • ચીન સાથે તણાવની વેપારમાં અસર નહીં !

લદ્દાખમાં તંગદિલી વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર
લદ્દાખમાં તંગદિલી વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે. બંને દેશ વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે. પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના સરહદી તણાવની દ્વિપક્ષીય વેપાર પર કોઈ અસર જોવા મળી નથી. ભારતથી ચીનમાં થતી નિકાસ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી છે.

ભારત-ચીનના વેપારમાં આ તણાવની કોઇ અસર નહીં!
જ્યારે ભારતથી ચીનમાં થતી આયાત 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ છે. આ વેપાર વર્ષ 2020ની સરખામણીએ 43.3 ટકા વધારે છે. ગ્લોબલ ટાઇમ્સે ચીનના કરવેરા વિભાગના આંકડા આધારે આ રિપોર્ટ જાહેર કર્યો છે.આ અહેવાલમાં જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 સુધીના વેપારનો ઉલ્લેખ કરાયો છે. 

બંને દેશ વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો થયો વેપાર
આપને જણાવી દઈએ કે, કોવિડ-19ની સારવારમાં ભારતને સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનોની જરૂર પડી હતી. આથી સારવાર માટેના ઉપકરણોની ચીનથી ભારતમાં મોટા પ્રમાણમાં આયાત કરાયા છે. દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ પણ આયાત કરાયો છે. 

ચીન સાથે તણાવની વેપારમાં અસર નહીં !

  • સરહદ પર ચીન-ભારત વચ્ચે ઘણા સમયથી છે તણાવભરી સ્થિતિ
  • ભારત-ચીનના વેપારમાં આ તણાવની કોઇ અસર નહીં!
  • બંને દેશ વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો થયો વેપાર
  • સારવાર માટેના ઉપકરણોની ચીનથી ભારતમાં મોટા પ્રમાણમાં આયાત કરાયા
  • દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચો માલ પણ આયાત કરાયો
  • ગ્લોબલ ટાઇમ્સે ચીનના કરવેરા વિભાગના આંકડા આધારે રિપોર્ટ જાહેર કર્યો
  • કોવિડ-19ની સારવારમાં ભારતને સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનોની જરૂર પડી
  • લદ્દાખમાં સરહદી બાબતોને લઇને તણાવ વચ્ચે વેપારમાં વૃદ્ધિનું મહત્વ વધુ છે 
  • અહેવાલમાં જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 સુધીના વેપારનો કરાયો ઉલ્લેખ
  • ભારતથી ચીનમાં થતી નિકાસ 46.2 ટકા વધીને 97.52 અબજ  ડોલર પહોંચી 
  • ભારતથી ચીનમાં થતી આયાત 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ 
  • આ વેપાર વર્ષ 2020ની સરખામણીએ 43.3 ટકા વધારે છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ