નિર્ણય / સરકાર હવે દરિયાના ખારા પાણીમાંથી બનાવશે મીઠું પાણી, આ સ્થળે બનશે ડી-સેલિનેશન પ્લાન્ટ

Desalination Plants Will become in this places of gujarat

સરકાર હવે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવશે. જેનાથી દરિયા કિનારાના વિસ્તારોને ફાયદો થશે. દરિયાના ખારા પાણીને મીઠું અને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતના જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થાપવામાં આવશે. જોડિયા ખાતે બનાવવામાં આવનાર આ પ્લાન્ટની ક્ષમતા 100 MLDની હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ