બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / dengue patients doubled in a month in uttarPradesh

ચિંતાજનક / ઉત્તર પ્રદેશ સરકાર ડેન્ગ્યુનાં નિયંત્રણમાં નિષ્ફળ, મહિનાભરમાં બે ગણા થયા દર્દી

Dharmishtha

Last Updated: 09:08 AM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ડેન્ગીને રોકવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનને નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

  • આ મહિને ડેન્ગીના દર્દીની સંખ્યા બેગણી થઈ ગઈ
  • એક દશકામાં પહેલી વાર આ વર્ષે સૌથી વધારે એટલે કે 27 હજારથી વધારે કેસ મળ્યા
  • ફિરોજાબાદમાં સૌથી વધારે  એટલે કે 5766 દર્દી મળ્યા

આ મહિને ડેન્ગીના દર્દીની સંખ્યા બેગણી થઈ ગઈ

મહિના ભરમાં ડેન્ગીના દર્દીની સંખ્યા બેગણી થઈ ગઈ છે.  સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે એક દશકામાં પહેલી વાર આ વર્ષે સૌથી વધારે 27 હજારથી વધારે કેસ મળ્યા છે. જ્યારે વર્ષ 2017માં 197 અને વર્ષ 2018માં 210 ડેન્ગૂ દર્દી મળ્યા હતા.  મેડિકલ વિશેષજ્ઞો મુજબ ફોગિંગની જગ્યાએ લાર્વા નિયંત્રણ અને મચ્છરદાની પ્રયોગ પર ભાર મુકવો પડશે. 

 ડેન્ગીના દર્દીનો સિલસિલો ઓગસ્ટમાં શરુ થયો હતો

રાજ્યમાં ડેન્ગીના દર્દીઓ મળવાનો સિલસિલો ઓગસ્ટમાં શરુ થયો હતો. આ બાદ ફિરોજાબાદ, મથુરા સહિત આસપાસના વિસ્તારોમાં તાવથી મોત થયા બાદ તપાસની સ્પીડ વધારી દીધી. હવે દરેક જિલ્લામાં દર્દી મળે છે.  ઓક્ટોબરમાં 13, 972 દર્દી મળ્યા હતા. નેવેમ્બરમાં આ સંખ્યા વધીને 27, 109 થઈ ગઈ. ગત વર્ષ નવેમ્બરમાં આ ફક્ત 3318 હતા.

ફિરોજાબાદમાં સૌથી વધારે  એટલે કે 5766 દર્દી મળ્યા

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ વર્ષે સૌથી વધારે 5,766 દર્દી ફિરોજાબાદમાં મળ્યા. આ ઉપરાંત લખનૌમાં 2118, મેરઠમાં 1621, મથુરામાં 1578, પ્રયાગરાજમાં 1424, ઝાંસીમાં 1282, કન્નોજમાં 1259, ગાજિયાબાદમાં 1185, આગ્રામાં 1075 અને મુરાદાબાદમાં 1031 દર્દી મળ્યા છે. અન્ય જિલ્લામાં એક હજારથી ઓછા દર્દી મળ્યા છે. ત્યારે ડેંગ્યુથી 8 લોકોના મોત થયા છે.

આ બેદરકારીને લીધે ડેન્ગી સતત ફેલાઈ રહ્યો છે

પૂર્વ સ્વાસ્થ્ય મહાનિર્દેશક ડો. બદ્રી વિશાલે કહ્યું કે , શરુઆતમાં ટીમ કોરોના નિયંત્રણમાં લાગી હતી. જેથી ડેન્ગી પર ધ્યાન ન આપવામાં આવ્યું. જ્યારે આ બિમારી વધી તો નિયંત્રિત કરવાની રણનીતિ અપનાવવામાં આવી.  આ બેદરકારીને લીધે ડેન્ગી સતત ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગનું ફોગિંગ પર ભાર છે જ્યારે ડેન્ગી માટે એન્ટી લાર્વા દવાઓનો છંટકાવ થવો જોઈએ. પરિવારના એક પણ સભ્યને તાવ આવે છે તો તેમને મચ્છરદાનીમાં રાખવા જોઈએ. જેથી તેનો પ્રસાર ઓછો થઈ જાય

 આ વર્ષે વરસાદમાં પાણી ખૂબ ભરાયા જેનાથી મચ્છરો થયા

મહાનિર્દેશક સ્વાસ્થ્ય ડો.  વેદબ્રત સિંહે કહ્યું કે આ વર્ષે વરસાદમાં પાણી ખૂબ ભરાયા. જેનાથી મચ્છરોને મદદ મળી. હવે ઠંડી વધી છે. ધીરે ધીરે ડેન્ગુની અસર ઓછી થવા લાગશે. વિભાગ તરફથી દરેક સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ