રોગચાળો / રાજ્યમાં ડેંગીનો કહેર યથાવત, સુરત અને વડોદરામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડેંગીનું પ્રમાણ વધ્યું

રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. સુરત, રાજકોટ અને વડોદરા સહિતમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યાં છે. સુરતમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. એટલે ગત વર્ષની સરખામણીએ સુરતમાં આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ