CAA / દિલ્હી હિંસામાં જે કૉન્સ્ટેબલ રતનલાલ મોત થયું તે યુવાઓને આપતા હતા આવી પ્રેરણા

Delhi violence senior constable ratan lal inspired abhinandan encourages youth join police army

રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકોની વચ્ચે સોમવારે હિંસા ભડકી હતી. આ ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. રતન લાલનો લૂક વિંગ કમાન્ડર અભિનંદનથી પ્રેરિત હતો. સમગ્ર દેશે તેને શ્રદ્ધાંજલી આપી હતી. તેમજ તેમની અંતિમ યાત્રા સન્માન સાથે નિકળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ