વિકાસ / મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી તરફ પણ બનશે બુલેટ ટ્રેન: રાજસ્થાનમાં 9 સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ

Delhi to Ahmedabad bullet train project,will cover Rajasthan 7 districts

દેશનાં 2 મોટા વ્યાવસાયિક શહેરો અમદાવાદ અને મુંબઈને હાઈસ્પીડ રેલ્વે નેટવર્કથી જોડવાની યોજનાને આગળ વધાર્યા બાદ હવે દિલ્હી-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પણ પ્લાનિંગમાં છે. આ ટ્રેન શરૂ થતાં સૌથી વધુ ફાયદો રાજસ્થાનને થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ