કોરોનાને કારણે શાહીન બાગ ખાલી કરાવવાની કામગીરી ચાલુ, પોલીસે રસ્તા પરથી ટેન્ટ હટાવ્યા | delhi shaheen bagh protestors heavy police deployed cooronavirus

Coronavirus / કોરોનાને કારણે શાહીન બાગ ખાલી કરાવવાની કામગીરી ચાલુ, પોલીસે રસ્તા પરથી ટેન્ટ હટાવ્યા

delhi shaheen bagh protestors heavy police deployed cooronavirus

શાહીન બાગ પર પ્રદર્શનકારીઓને હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસ દળ લાદી દેવામાં આવ્યું છે. શાહીન બાગમાં લગભગ 100 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. કોરોના વાયરસને કારણે પોલીસ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે ખસેડી રહી છે. તેમજ ટેન્ટ તથા ત્યા રહેલા સામાનને કોરોના વાયરસને કારણે હટાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ